Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ચાવડા પરિવારનું ગૌરવ વધારતી દિવ્યા : ધો.૧૦ માં ૯૬.૫૩ પીઆર

રાજકોટ તા. ૩૧ : તાજેતરમાં જાહેર થયેલ ધો.૧૦ ના પરિણામોમાં જી. કે. ધોળકીયા સ્કુલની વિદ્યાર્થીની અને પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપ્રકાશ ચાવડાની સુપુત્રી ચિ. દિવ્યાએ ૯૬.૫૩ પી.આર. મેળવી ધોળકીયા સ્કુલ અને ચાવડા પરિવારનું ગૌરવ વધારેલ છે.

(4:29 pm IST)