Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

મુકેશભાઇ દોશીનું સન્‍માન

રાજકોેટઃ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખશ્રી મુકેશભાઇ દોશીનું સ્‍વાતંત્રય સેનાની શુભેચ્‍છક પરિવાર દ્વારા પાર્ટીના મુખ્‍ય કાર્યાલય કમલમ ખાતે પ્રમુખશ્રી અશ્વિનભાઇ વિઠ્ઠલાણીની આગેવાનીમાં સર્વશ્રી પે્રમજીભાઇ વાઘેલા, શ્રી કિરીટભાઇ જોષી, શ્રી રમેશભાઇ મણિયાર, શ્રી નંદન વીઠ્ઠલાણીની (નેશનલ રાઇફલ શૂટર) દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું. આ તબકકે શ્રી મુકેશભાઇ દોષી સાથે ચર્ચા કરતાં સ્‍વાતંત્રય સેનાની પરિવાર પ્રત્‍યે કોઇપણ કાર્ય કે પ્રશ્રો હોય ત્‍યારે સાથે રહેવાની કટિબદ્ધતા બતાવી હતી વિશેષ ચર્ચા કરતા જણાવેલ કે આઝાદીના અમૃત મહોત્‍સવ પર્વ દરમ્‍યાન સમગ્ર ભારતવર્ષ માં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદોજીની આગેવાની માં સ્‍વાતંત્રય સેનાની પરિવારના સન્‍માન થઇ રહેલ છે.

(4:41 pm IST)