Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રોહન કમલેશ મિરાણીના ઉજજવળ કારર્કીદી તરફ મંડાણઃ ૯૭.૭૪ પીઆર

પૂર્વ શહેર ભાજપ પ્રમુખના પુત્રની ધો. ૧ર કોમર્સમાં સિધ્ધી

રાજકોટ તા. ૩૧ :.. આજે જાહેર થયેલ ધો. ૧ર કોમર્સમાં અભ્યાસ કરતા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીના સુપુત્ર ચિ. રોહને ૯૭.૭૪ પી. આર. મેળવી ઉજજવળ કારર્કીદી તરફ મંડાણ કર્યા છે. રોહને ઇકોનોમીકસ, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, આંકડા શાસ્ત્ર, એલીમેન્ટસ ઓફ એકાઉન્ટમાં ૯૦ થી વધુ ગુણ મેળવ્યા છે. ઝળહળતી  સિધ્ધિી બદલ રોહનને પિતા કમલેશ મિરાણીના મો. નં. ૯૭૧૪૭ ૦૭૧૧૩ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:43 pm IST)