Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

મુકેશભાઇ દોશીને બ્રહ્મસેનાની શુભેચ્‍છા

રાજકોટ તા. ૩૧: ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખપદે મુકેશભાઇ દોશી (જૈન અગ્રણી) ની નિમણુંક કરાતા બ્રહ્મ સેના સ્‍થાપક-અધ્‍યક્ષ જગદીશ રાવલે શુભેચ્‍છા પાઠવેલ છ.ે સાથે સામાજિક-પ્રશ્‍નોના નિવારણ અને પાર્ટીના સંગઠનના પક્ષને અનુસરીને કાર્યરત રહેશો એવી લાગણી વ્‍યકત કરી છે.

(6:05 pm IST)