Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટમાં ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલઃ પરીક્ષામાં ૬૦ ટકાથી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા...

આજે રાજકોટમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ દ્વારા સીનીયર કલાર્ક માટે સવારે ૧૧ થી ૧ દરમિયાન લેખીત પરીક્ષા લેવાઇ હતી...તેમાં ૬૦ ટકાથી વધુ ગેરહાજર રહ્યાનું કલેકટર કચેરીના સુત્રોએ કહ્યું હતું: કુલ ૩પ૪૪ર માંથી ૧૬ર૪૦ એ પરીક્ષા આપીઃ ૧૯ર૦ર ગેરહાજર હતા

(3:24 pm IST)