Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટમાં ભારે વરસાદથી શહેરમાં 40 ટકા વિસ્તારમાં લાઈટો ગુલ : 14 ફીડર બંધ

ફીડરોમાં મોરારીનગર, સોનિબજાર ગુકુલધામ રેલનગર વિદ્યાનગર ઓડિટરીયમ જીમખાના સર્વોદય શિલ્પન નિજાનંદ સંતોષી નવાગામ ગ્રીનલેન્ડ મુરલીધર ફીડરો ટ્રીપ જમ્પરો ઉડ્યા : 7 ટ્રાન્સફોર્મરમાં ધડાકા :રાજકોટમાં વ્યક્તિગત 22 ફરિયાદો પેન્ડિગ વીજ ટિમોમાં દોડધામ

રાજકોટમાં ભારે વરસાદથી શહેરમાં 40 ટકા વિસ્તારમાં લાઈટો ગુલ થઇ હતી જયારે 14 ફીડર બંધ થયા હતા ફીડરોમાં મોરારીનગર, સોનિબજાર ગુકુલધામ રેલનગર વિદ્યાનગર ઓડિટરીયમ જીમખાના સર્વોદય શિલ્પન નિજાનંદ સંતોષી નવાગામ ગ્રીનલેન્ડ મુરલીધર ફીડરો ટ્રીપ થતા  જમ્પરો ઉડ્યા હતા જયારે 7 ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા હતા શહેરમાં  વ્યક્તિગત 22 ફરિયાદો પેન્ડિગ છે વીજ ટિમોમાં દોડધામ મચી જવા પામી હતી

(7:42 pm IST)