Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટનાં મેયર બિનાબેનના પતિ જે.બિ.આચાર્યને કોરોનાઃ ભારે ફફડાટ

જયેન્દ્રભાઇ હોમ આઇસોલેશનમાં સારવાર લેશેઃ મેયર ૧૪ દિ' હોમ કોરોન્ટાઇન

રાજકોટ તા. ૩૧ :.. શહેરનાં મેયર બિનાબેનના પતિ જયેન્દ્રભાઇ બિ. આચાર્યનો આજે બપોરે કોરોના રિપોર્ટ પોઝીવીટ આવ્યો છે. તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લેશે. મેયર ૧૪ દિ' માટે હોમ કોરોન્ટાઇન થયા હોવાનું 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(6:02 pm IST)