Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટમાં કોરોનાએ એક દર્દીનો જીવ લીધો : સાંજ સુધીમાં વધુ 10 પોઝીટીવ કેસ નોંધાયા : આજે વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 133 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

રાજકોટ શહેરના કુલ કેસની વિગત આ  મુજબ છે.
કુલ કેસ –43095
સારવાર હેઠળ - 133
આજના ડિસ્ચાર્જ -25
આજની કોવિડ ડેથ - 01

(8:11 pm IST)