Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત

રાજકોટ : આજે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા મંત્રી હર્ષ સંઘવી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેઓનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું હતું તે વખતની તસ્વીરમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, કલેકટર અરૂણ મહેશ બાબુ, મેયર પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ રામભાઇ મોકરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:41 pm IST)