Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પ્રા.શિક્ષક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત

 રાજકોટઃ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લા દ્વારા આજરોજ મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણમંત્રીશ્રીના રોડ શો દરમિયાન તેઓશ્રીનું જિલ્લાની ટીમ તથા તમામ તાલુકા કારોબારી મિત્રો દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવેલ હતું તે વખતની તસ્વીર

(3:26 pm IST)