Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જાજરમાન રોડ-શોના શિલ્પી કમલેશ મીરાણીની પીઠ થબથબાવતા સી.આર.પાટીલ

રાજકોટ : અહીં ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ભવ્ય રોડ-શોનું આયોજન એરપોર્ટ રોડથી શરૂ થયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ કિશાનપરા ચોક સુધી જોડાયા હતા. ત્યારે તેઓ આ રોડ-શોનું જાજરમાન આયોજન જોઇ અને શહેર પ્રમુખ કમલેશ મીરાણી પર ઓળઘોળ થઇ ગયેલ અને આ સુદ્રઢ આયોજન બદલ કમલેશ મીરાણીની પીઠ થબથબાવી અભિનંદન પાઠવ્યા હતા. 

(3:28 pm IST)