Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુખ્યમંત્રી ના સ્વાગત માટે કિર્તીદાન ગઢવી રાજુભાઇ ધ્રુવ એરપોર્ટ પર પહોંચ્યા

રાજકોટ : આજે રાજકોટ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું તે વખતની તસ્વીરમાં પ્રસિધ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ એરપોર્ટની અંદર પહોંચીને તેમજ એરપોર્ટ બહાર પ્રવકતા રાજુ ધ્રુવ, મહામંત્રી કિશોર રાઠોડ, ડે.મેયર ડો. દર્શીતા શાહ વગેરેએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

(3:30 pm IST)