Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતા રાજકોટમા ધી રાજકોટ કોમર્શિયલ કોઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા પ્રદીપભાઇ ખીમાણીનું અભિવાદન : સહકારી ક્ષેત્ર તથા બેન્કિંગ વ્યવસ્થાના અગ્રણી પરસોતમભાઈ પિપરિયા તથા અન્ય ડાયરેક્ટરો દ્વારા બેન્કિંગ વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા

રાજકોટ:::કેન્દ્ર સરકાર દ્વારા ભાજપના અગ્રણી પ્રદીપભાઇ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતા રાજકોટ મુકામે ધી રાજકોટ કોમર્શિયલ કોઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા પ્રદીપભાઇ ખીમાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું

સહકારી ક્ષેત્ર તથા બેન્કિંગ વ્યવસ્થાના  અગ્રણી પરસોતમભાઈ પિપરિયા  તથા અન્ય ડાયરેક્ટરોએ બેન્કિંગ વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી

(4:27 pm IST)