News of Wednesday, 1st February 2023
રાજકોટ કોર્પોરેશન ઉપર ૧૮૪ કરોડનું દેવું
અનિર્ણિત જવાબદારીઓ : વિશ્વ બેîક તરફથી રાજય સરકારશ્રી દ્વારા પાણી પુરવઠા બોર્ડને મળેલ રૂ. ૫૪૩.૦૦ લાખની તેમજ ૧૯૮૬-૮૭ની અછતમાં પાણીની કટોકટી વખતે ટ્રેઇન દ્વારા રાજય સરકારે પાણી પુરૂ પાડેલ તેના રૂ. ૧૭૧૫.૩૪ લાખની રકમ વિવાદમાં છે. આ રકમને ગ્રાન્ટ તરીકે ગણવા અંગે સરકાર સાથે યોગ્ય રજુઆત ચાલુ છે.
(3:54 pm IST)