News of Wednesday, 1st February 2023
બજાજનું પ્લેટીના અને પલ્સર લોન્ચ
રાજકોટઃ બજાજ ઓટો લિ. એબીસી દુનિયાના ૭૦ દેશોમાં મોટરસાયકલ એક્ષપોર્ટ કરે છે. હાલમાં જ બજાજે કોમ્પ્યુટર સેકટરના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ૧૧૦ સીસી એન્જીનમાં એબીસી સીસ્ટમ્સ આપી એક નવો ચીલો ચીતર્યો છે. રાજર્ષિ બજાજ, રાજકોટ ખાતે ભાજપ અગ્રણી શ્રી ગોવિંદભાઇ કાકડીયા તથા માર્કેટીંગયાર્ડના ચેરમેન શ્રીજયેશભાઇ બોધરાના હસ્તે પ્લેટીના ૧૧૦ એબીસી તથા પલ્સર પી૧૫૦ લોન્ચીંગનો કાર્યક્રમ શ્રી રમેશભાઇ કાકડીયા, શ્રી વિપુલ કોઠારી, શ્રી સ્વેતલ કોઠારી તથા શ્રી ચિરાગ કાકડીયાની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ
(3:00 pm IST)