રાજકોટ
News of Wednesday, 1st February 2023

નિર્મલા સીતારામન સાથે રામભાઇ મોકરીયા

રાજકોટ : કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે બજેટ રજુ કર્યુ હતું. આ તકે તેઓની સાથે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, દિનેશભાઇ પ્રજાપતી, સીમાબેન દ્વિવેદી સહીતના પાર્લામેન્‍ટ હાઉસ દિલ્‍હી ખાતે ઉપસ્‍થિત રહયા હતા. તે તસ્‍વીરમાં નજરે પડે છે.

(4:07 pm IST)