રાજકોટ
News of Wednesday, 1st February 2023

નિશા'ઝ હાઉસ ઓફ એલિગન્‍સનો પ્રારંભ

સિલ્‍ક, કાંજીવરમ,બનારસી, પટોળા સહિત અનેકવિધ વેરાયટીઓ, ૧૩મી સુધી ૩૦ થી ૫૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ : નિશા દોશી

રાજકોટ : નિશા'ઝ હાઉસ ઓફ એલિગન્‍સનો પ્રારંભ થયો છે. જેના સંચાલક નિશા દોશીએ જણાવેલ કે અહિં સાડીઓનું અદભૂત કલેક્‍શન જેમાં ચણિયાચોળીથી લઇ લગ્નસરાના અન્‍ય પરિધાનનું અલ્‍ટિમેટ અને ખાસ કલેક્‍શન વ્‍યાપકશ્રેણીમાં ઉપલબ્‍ધ છે. જેમકે સિલ્‍ક સાડી, કાંજીવરમ, તનછોઇ સિલ્‍ક, બનારસી સિલ્‍ક, પટ્ટુ શિલ્‍ક, દક્ષિણી સિલ્‍ક, કલકત્તિ, જયપુરી અને અનેકવિધ ફયુઝન પટોળા બંધે જ, બાંધણી સહિતની વેરાયટીઓ અહિં ઉપલબ્‍ધ બનશે.આ શો રૂમના પ્રારંભ પ્રસંગે તા. ૨ થી ૧૩ ફેબ્રુઆરી સુધી ૩૦ થી ૫૦% ડિસ્‍કાઉન્‍ટ રાખવામાં આવેલ હોવાનું જણાવેલ. સ્‍થળઃ નિશા'ઝ હાઉસ ઓફ એલિગન્‍સ, કોટેચા ગર્લ્‍સ સ્‍કૂલની સામે, નૂતનનગર મેઇન રોડ, અમીન માર્ગ, રાજકોટ. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(4:16 pm IST)