રાજકોટ
News of Monday, 1st March 2021

ઉદિત અગ્રવાલ કોરોનાથી સુરક્ષીતઃ રસીનો બીજો ડોઝ લીધો

મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે ફ્રન્ટલાઈન વોરિયર્સની કેટેગરીમાં આજે રસીકરણનો બીજો ડોઝ લીધો હતો. તે વખતની તસ્વીર. આમ હવે શ્રી અગ્રવાલ કોરોના સામે સુરક્ષીત થયા છે.

(4:48 pm IST)