રાજકોટ
News of Monday, 1st March 2021

રાજકોટમાં ૩૫ ડિગ્રી

 

રાજકોટઃ શહેરમાં ધીમે- ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છેઃ ત્યારે આજે બપોરે ૩ વાગે ગરમીનો પારો ૩૫ ડીગ્રીએ પહોંચી ગયો છેઃ આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થશે તેમ હવામાન શાસ્ત્રીઓ જણાવે છે

(4:55 pm IST)