રાજકોટ
News of Tuesday, 1st September 2020

વૃક્ષનું પૂજન કરતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રવિવારે પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવેલ જે અંતર્ગત મેયર બંગલા ખાતે મેયર બિનાબેન આચાર્ય દ્વારા પ્રકૃતિ વંદના કાર્યક્રમ હેઠળ વૃક્ષનું પૂજન કરવામાં આવેલ. તેમજ ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીએ પણ પૂજન કરેલ. તેમજ આર.એસ.એસ.માંથી હાર્દિકભાઇ નજરે પડેલ તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:06 pm IST)