News of Wednesday, 1st December 2021
પીજીવીસીએલના ચીફ ઇજનેર માવાણીને વિદાયમાન
રાજકોટ : પીજીવીસીએલના ચીફ ઇજનેર શ્રી પી.એચ.માવાણી નિવૃત્ત થતાં તેમને જીબીઆ દ્વારા ભવ્ય વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે એમ.ડી. શ્રી વરણકુમાર બરનવાલ, બી.એમ.શાહ વિગેરે ખાસ હાજર રહ્યા હતા.
(2:48 pm IST)