રાજકોટ
News of Wednesday, 30th November 2022

રાજકોટમાં ચૂંટણી ટાણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી :માલવીયાનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર તવાઈ

કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફે કવિને ત્યાં ચકાસણીમાં સ્થાનિક પોલીસની પોલ ખુલી :છેલ્લાં 6 માસમાં ડીજી વિજિલન્સે ફરી એક વખત દારૂનો જથ્થો ઝડપ્યો

રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી ટાણે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી, શહેરના  માલવીયાનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર મોટી કાર્યવાહી કરી છે,

મળતી વિગત મુજબ કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફે કવિને ત્યાં ચકાસણીમાં સ્થાનિક પોલીસની પોલ છતી થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં 6 માસમાં ડીજી વિજિલન્સે ફરી એક વખત દારૂનો જથ્થો ઝડપ્યો છે

(12:06 am IST)