રાજકોટ
News of Thursday, 1st December 2022

પ્રમુખ મનોજ રાઠોડે મતદાન

રાજકોટઃ લોધિકા તાલુકાના હરીપર પાળ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ મનોજ રાઠોડે મતદાન કર્યુ હતું.

(3:46 pm IST)