રાજકોટ
News of Thursday, 1st December 2022

‘વી' ના યુઝર્સને કેબીસીની હોટ સીટી સુધી પહોંચવાની તક

રાજકોટ તા. ૧ : અગ્રણી ટેલીકોમ બ્રાન્‍ડ ‘વી' એ સોની એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ટેલીવીઝનના ગેમ શો કૌન બનેગા કરોડપતિ સિઝન - ૧૪ સુધી પહોંચવાની તક તેના ગ્રાહકોને આપી છે. આ સિઝનના ગોલ્‍ડન વીક દરમિયાન વી એપ પર પ્રશ્‍નોના જવાબ આપીને ૧૦ ગ્રાહકો અમિતાભ બચ્‍ચન દ્વારા હોસ્‍ટ થતા શો ની હોટ સીટ પર બેસવાની તક મળશે.

(5:43 pm IST)