News of Thursday, 1st December 2022
કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાનું મતદાન
રાજકોટઃશહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા(લોક સંસદ વિચાર મંચ રાજકોટ) એ મજુર કલ્યાણ કેન્દ્ર, કોઠારીયા કોલોની ખાતે મતદાન મથકમાં મત આપી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી.
(5:38 pm IST)