રાજકોટ
News of Thursday, 1st December 2022

ભાજપ મંત્રી ડો.માધવભાઇ દવેએ સજોડે અને પુત્રી રૂદ્રીએ પ્રથમ વખત મતદાન કર્યુ

રાજકોટ શહેર ભાજપ મંત્રી ડો.માધવભાઇ દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને સજોડે મતદાન કર્યુ હતું. જયારે માધવભાઇ દવેની પુત્રી રૂદ્રીએ પણ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ ે તસ્‍વીરમાં નજરે પડે છે.

(4:33 pm IST)