રાજકોટ
News of Monday, 2nd May 2022

રાજકોટનાં રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આજે નવા 4 કોરોનાના કેસ નોંધાયા

શહેરમાં હાલ ૬ દર્દીઓ સારવાર હેઠળ: આજે 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજકોટ: શહેરનાં રૈયા રોડ પર ટોપલેન્ડ રેસિડેન્સીમાં રહેતા ૬૩ અને ૬૭ વર્ષીય વૃદ્ધ તેમજ ૧૯ વર્ષીય યુવાન તથા  યુનિવર્સિટી રોડ પર નંદભૂમિ રેસિડેન્સીમાં ૨૯ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ,શહેરમાં હાલ  ૬ દર્દીઓ સારવાર હેઠળ છે, આજે 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે

 

   
 
   

(8:30 pm IST)