રાજકોટ
News of Wednesday, 2nd September 2020

યુનિવર્સીટીના કોરોનાગ્રસ્ત કુલપતિ સિન્ડીકેટ સભ્યો અને અધિકારીઓએ ઓનલાઇન તબીયતના ખબર પુછયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ૩૫થી વધુ કર્મચારી, પ્રોફેસર, અધિકારીઓ કોરોના સંક્રમીત થયા છે. તમામ હોમ આઇશોલેશનમાં સારવાર લઇ રહયા છે. ગઇકાલે વિડીયો કોન્ફરન્સથી તમામે એકબીજાની તબિયતના ખબર પુછયા હતા. તે સમયની તસ્વીરમાં કુલપતિ ડો. નિતિનભાઇ પેથાણી, ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. ગીરીશભાઇ ભીમાણી, રમેશભાઇ પરમાર, જતીનભાઇ સોની, જીતુભાઇ સહિતના નજરે પડે છે.

(4:06 pm IST)