રાજકોટ
News of Friday, 2nd October 2020

કોઇ પણ સ્ટાફ કોરોના વાયરસ એ સંલગ્ન સેવાઓ આપવાની ના પાડી શકશે નહિ

આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા

રાજકોટ : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે રાજકોટ શહેર સહીત જિલ્લા રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારના તમામ મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તેમજ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા કોઇ પણ સ્ટાફ કોરોના વાયરસ કોવીડ -૧૯ને સંલગ્ન સેવાઓ સાથે સંકળાયેલા કોઇ પણ સ્ટાફ કોરોના વાયરસ કોવિડ -૧૯ને સંલગ્ન સેવામાં આપવાનો ઇનકાર કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ કરનારા વ્યકિત શિક્ષાને પાત્ર થશે. તેમ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ જિલ્લાશ્રી અનિલ રાણાવસીયાએ જણાવ્યું છે.

(4:01 pm IST)