રાજકોટ
News of Tuesday, 3rd August 2021

રાજકોટમાં કાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફ્રન્સ : સવારે 10 વાગ્યે પત્રકારોને સંબોધશે

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.૪/૦૮/૨૦૨૧ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે.

  આ  પ્રેસ કોન્ફરન્સને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા સંબોધશે.
 હોટેલ જયસન, લીમડા ચોક,રાજકોટ.ખાતે  સવારે ૧૦:૦૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. તેમ મહેશભાઈ રાજપુત પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે

 

(7:34 pm IST)