રાજકોટ
News of Thursday, 3rd September 2020

અભયભાઇ માટે પ્રાર્થના પૂજા

કોરોનાના કારણે નાદુરસ્ત થયેલ રાજય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ  તેમજ અંશભાઇ ભારદ્વાજ ઝડપભેર સ્વસ્થતા પ્રાપ્ત કરે તે માટે સમસ્ત બ્રહ્મસમાજ મહાદેવ સેના દ્વારા પંચનાથ મહાદેવ મંદિરે આજે પ્રાર્થના કરવામાં આવી હતી. તસ્વીરમાં હર્ષદભાઇ ઠાકર અને કાર્યકર્તાઓ પૂજા પાઠ કરતા નજરે પડે છે.

(3:42 pm IST)