News of Saturday, 3rd December 2022
કપાસીયા તેલમાં વધુ ર૦ રૂા. તૂટયાઃ સપ્તાહમાં ૧રપ રૂા. નીકળી ગયા...
રાજકોટ તા. ૩ :.. કપાસીયા તેલમાં મંદીનો દોર યથાવત રહ્યો છે. આજે વધુ ર૦ રૂા. તૂટયા હતાં.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસની આવકો વધતા કપાસીયા તેલના ભાવો સતત ઘટી રહ્યા છે. આજે વધુ ર૦ રૂા.ના ઘટાડો થતા કપાસીયા તેલ લૂઝના ભાવ ૧૧રપ રૂા. હતા તે ઘટીને બપોરે ૧૧૦પ રૂા. થયા હતાં. કપાસીયા ટીનના ભાવ ર૧ર૦ થી ર૧૭૦ રૂા. હતા તે ઘટીને ર૧૦૦ ની ર૧પ૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. સતત મંદીના પગલે ચાલુ સપ્તાહમાં કપાસીયા તેલમાં ડબ્બે ૧રપ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.
(3:10 pm IST)