રાજકોટ
News of Tuesday, 4th January 2022

વોર્ડ નં.૧૬ યુવા ભાજપ પ્રમુખ નાગજી રાદડીયાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર વોર્ડ નં.૧૬ યુવા ભાજપના પ્રમુખ અને સૌરાષ્ટ્ર રાદડીયા પરિવારના કારોબારી સભ્ય નાગજીભાઈ રાદડીયાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસે ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, ‘‘સાવજનું કાળજુ’’ ફ્રિ  બુક વિતરણ, સહિતના કાર્યક્રમો યોજાયા છે.(મો.૭૭૨૩૯ ૪૪૪૪૪)

(2:52 pm IST)