રાજકોટ
News of Monday, 4th July 2022

શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડના પ્રભારીઓની વરણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ વિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍્‌દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવેલ છે કે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી  જે.પી. ધામેચા, રત્‍નાભાઇ રબારી સંકલન અને વિચાર-વિમર્શ કરી રાજકોટ મહાનગર ભાજપ બૅક્ષીપંચ મોરચાના વોર્ડના પ્રભારીઓની વરણી જાહેર કરવામાં આવેલ છે

આ તકે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના નવનિયુકત વોર્ડપ્રભારીઓની આ નવનિયુકત વરણીને શહેશ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદ ભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બૅૅક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી ડો.ધનસુખ ભંડેરી, સુરેન્‍દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્‍છા, પાઠવેલ હતી .ત્‍યારે ભાજપ બક્ષૅીપંચ મોરચાના નવનિયુકત વોર્ડપ્રભારીઓની ટીમ આ મુજબ છે.

વોર્ડ નં.૧ જીતુભાઇ હુંબલ, રાજેશભાઇ ટોયટા, વિજયભાઇ કોશીયા, હિતેષભાઇ ગોહેલ, જગદીશભાઇ સરેરીયા, ખેતસીભાઇ માલી, નિલેશભાઇ સોલઁીક, હિતેષભાઇ ડોડીયા, સુરેશભાઇ જલાલજી, કલ્‍પેશભાઇ મૈયડ, મયુરભાઇ પરમાર, રમણીકભાઇ દેવડીયા, રાજેશભાઇ ચૌહાણ, નરેન્‍દ્રભાઇ મકવાણા, વરજાંગભાઇ હુંબલ, પ્રકાશભાઇ બસીયા, રાજુભાઇ સોલંકી, રાજેશભાઇ ગઢવી

(3:43 pm IST)