રાજકોટ
News of Friday, 4th September 2020

રૂડાના પ્લાનીંગ આસી.ને કોરોનાના લક્ષણોઃ કચેરીમાં કામકાજ બંધ કરાયુ

રાજકોટઃ રૂડાના ટાઉન પ્લાનીંગ આસી.ને કોરોનાના લક્ષણો જણાતા તેઓને હોમકોરન્ટાઇન કરાયાઃ પ્લાનીંગ કચેરીમાં કામકાજ બંધ કરી સેનીટાઈઝ કરવામાં આવી

(3:55 pm IST)