રાજકોટ
News of Saturday, 5th September 2020

રાજકોટની માહિતી કચેરીના ૫ કર્મચારીઓ કોરોના પોઝીટીવઃ બે હોમ કવોરન્ટાઇનઃ સ્ટાફના કુલ ૭ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવતા ભારે ફફડાટ

રાજકોટઃ અત્રેની જયુબેલી સ્થિત રાજય સરકારના માહિતી વિભાગની કચેરીના બે ડ્રાઇવર અને બે ઓપરેટર તેમજ એક કોન્ટ્રાકટના કર્મચારી સહિત કુલ ૫નો  કોરોના રીપોર્ટ  પોઝટીવ આવતા કચેરીમાં જબરો ફફડાટઃ નોંધનીય છે કે માહિતી વિભાગ દ્વારા હાલમાં કોરોનાની સ્થિતિમાં સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા મહત્વની કાર્યવાહી થઇ રહી છે ત્યારે સ્ટાફના ૫ વ્યકિત કોરોના સંક્રમીત થયા છે અને અન્ય બે વ્યકિત હોમઆઇશોલેશનમાં હોય માહિતી વિભાગમાં જબરી હલચલ મચી ગઇ છે.

(4:25 pm IST)