રાજકોટ
News of Saturday, 5th September 2020

LCB રાજકોટ ગ્રામ્‍યનો સપાટો : આંતર જીલ્‍લામાં ચોરી, ઘરફોડ ચોરીના રીઢા આરોપી વિક્રમ ઉર્ફે ભાજકને પકડી પાડ્યો : આરોપીને કોવીડ-૧૯ ટેસ્‍ટ કરવા માટે હસ્‍તગત

રાજકોટ : LCB રાજકોટ ગ્રામ્‍ય આજે સપાટો બોલાવ્‍યો છે. આંતર જીલ્‍લામાં ચોરી, ઘરફોડ ચોરીના રીઢા આરોપી વિક્રમ ઉર્ફે ભાજકને પકડી પાડયો છે. તેને કોવીડ-૧૯ ટેસ્‍ટ કરવા આ અંગેની મળેલી વિગતો મુજબ

        રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના મુજબ એલ.સી.બી ના I/C પો.ઇન્સ એચ.એમ રાણા નાઓ સાથે સ્ટાફના પો,હેડ.કોન્સ અનીલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાધેલા, રવિદેવભાઈ બારડ. મહીપાલસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે ગોંડલ વોરા-કોટડા રોડ પરથી ચોરી, વાહન ચોરી તથા ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર છે.

પકડાયેલ આરોપી

વિક્રમ ઉર્ફે ભાજક ઉર્ફે રમેશ ઉર્ફે ભદો સન-ઓ વલ્લભભાઈ ચારોલીયા/સાઢમીયા જાતે દેવીપુજક ઉવ.૩૫ રહે.દેરડી કુંભાજી તથા વાસાવડ તથા મોટી-ખિલોરી તા.ગોંડલ હાલ રહે.સુરત એરપોટ પાસે ભરવાડ ખેતર પાસે ઝુંપડા માં હતો ત્યારે પકડ્યો હતો

» આરોપીને પકડવા પર બાકી ગુન્હા :-

વડીયા પો.સ્ટે. અમરેલી ફર્સ્ટ ગુ.ર.નં.૦૧/ર૦૧૭ ઈ.પી.કો.કલમ ૪૪૭,૩૮૦ વિ. તથા દામનગર પો.સ્ટે. અમરેલી ફર્સ્ટ ગુ.ર.નં.૨૧/ર૦૧૯ ઈ.પી.કો.ક.૪૦૧,૧ર૦(બી),૩૪ તેમજ નવાબંદર મરીન ગીરસોમનાથ ફર્સ્ટ ગુ.ર.નં.૪૧/ર૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. છે.

આરોપીની ગુન્હાની એમ.ઓ. તથા તેની ગેંગના સાગરીતોના નામ તથા તેનો ગુન્હાહીત ઈતિહાસ

આ કામના આરોપી તથા તેની ગેંગના અન્ય સાગરીતો (૧) કિશોર ઉર્ફે રાજુ ઉર્ફે પંકજ સન-ઓ સુરા ટપુભાઇ વાઘેલા રહે.દેવળીયા તા.બાબરા જી.અમરેલી (ર) હરેશ વલકુભાઈ ચારોલા રહે.વાસાવડ તા.ગોંડલ (3) રણજીત ઉર્ફે કરો ધિરૂભાઈ મચ્છુભાઈ સોલંકી રહે. વાસાવડ તા.ગોંડલ (૪) ધિરૂ ઉર્ફે વજુભાઈ બચુભાઈ સોલંકી રહે.ધરાળા તા.ગોંડલ (૫) કાળુભાઈ સન-ઓ સુરાભાઈ ટપુભાઈ વાઘેલા રહે.દેવળીયા તા.બાબરા જી.અમરેલી (૬) હનુ

ઉર્ફે ટેટીયુ સન-ઓ સુરાભાઈ ટપુભાઈ વાઘેલા રહે.દેવળીયા તા.બાબરા જી.અમરેલી (૭) વિક્રમ ઉરેફ વિકુ ધિરૂભાઈ સોલંકી રહે. વાસાવડ તા.ગોંડલ વાળાઓએ મળી ચોરી/ઘરફોડ ચોરી કરવાની ગે.કા.ટોળી બનાવી વર્ષ ર૦૧૦ થી વર્ષ ૨૦૧૮ સુધીમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ તથા સુરેન્દ્રનગર જીલાઓના અલગ-અલગ સ્થળોએ

તથા તાલુકા સ્થળોએ તથા આજુબાજુના ગામડાઓમાં રહેણાંક મકાનો,દુકાનો,શો-રૂમ ના વંડીઓ ટપી, તાળા તોડી તેમજ દુકાનો સટર તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપીયાની ચોરી કરી તેમજ ખુલ્લામાંથી વાહનોની ચોરીઓ કરેલ મજકૂર આરોપીની આંતર જીલ્લા ગેંગના આરોપીઓ વિરૂધ્ધ નિચે મુજબના ૩૨ જેટલા ગુન્હાઓ દાખલ થયેલ છે.

ધારી ફર્સ્ટ ગુ.ર.નં.૦૧૧/ર૦૧૦ ઈ.પી.કો-કલમ ૪૫૭,૩૮૦ વિ. તેમજ અમદાવાદ રૂરલ ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૬/૨૦૧૦ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. તથા  ગિર-ગઢડા ફર્સ્ટ ગુ.ર.નં.૧૭/ર૦૧૧ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. તેમજ બાબરા ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૦/૨૦૧૧ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. તેમજ ચુડા ફર્સ્ટ ગુ.ર.ન.૬૬/ર૦૧૧ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. તથા સુ.નગર સીટી ફર્સ્ટ ગુ.ર.નં.૧૭/ર૦૧૨ર ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. અને જુનાગઢ તાલુકા ફર્સ્ટ ગુ.ર.નં.૬૩/૨ર૦૧૪ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. તેમજ જસદણ ફર્સ્ટ ગુ.ર.નં.૪૦/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ. તથા લાઠી ફર્સ્ટ ગુ.ર.નં.૦૯/૨૦૧૬ ઈ.પી.કો.કલમ ૩૭૯ વિ. તેમજ અમદાવાદ સીટી પ્રોહી.ગુ.ર.નં.૨૮૩/ર૦૧૬ પ્રોહી.કલમ ૬૬(૧) બી,બાબરા ફર્સ્ટ ગુ.ર.નં.૪૯/ર૦૧૬ ઈ.પી.કો.કલમ ૩૨૩ વિ., સોનગઢ ફર્સ્ટ ગુ.ર.નં.૪૨/ર૦૧૬ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ગોંડલ તાલુકા ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૮/ર૦૧૬ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ગોંડલ તાલુકા ફર્સ્ટ ગુ.ર.નં.૩૭/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ગોંડલ તાલુકા ફર્સ્ટ ગુ.ર.નં.૦૭/ર૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ઉમરાળા ફર્સ્ટ ગુ.ર.નં.૩૩/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, બાબરા સેક્ન્ડ ગુ.ર.નં.૨૩/ર૦૧૮ ઈ.પી.કો.કલમ ૩૨૩ વિ, રાજકોટ આજીડેમ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૩/ર૦૧૮ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, દામનગર બાબરા સેક્ન્ડ ગુ.ર.નં.૨૯/ર૦૧૮ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, તાલાળા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૭૪/૨૦૧૩ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ઉપલેટા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૫/ર૦૧૩ ઈ.પી.કો-કલમ ૪૫૭,૩૮૦ વિ, ગોંડલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૭/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ગોંડલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૭/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, બેચરાજી પો.સ્ટે. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨/ર૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨/ર૦૧૪ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૦/૨૦૧૩ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૧/ર૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ઝુ.ર.નં.૧૬/ર૦૧૪ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨ર/ર૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, વડીયા પો.સ્ટે. અમરેલી ફર્સ્ટ ગુ.ર.નં.૨૩૭/ર૦૧૫ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ, ચાણસ્મા પો.સ્ટે. (પાટન) વડીયા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૬/૨૦૧૩ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ વિ

- મજકૂર આરોપી જેલમાંથી છુટ્યા બાદ નાસતો-ફરતો હોય કોર્ટ માં ટ્રાયલ સમયે હાજર રહેતો ન હોય જેથી મોટા ભાગના

કોર્ટ કેસ મજકૂર આરોપીના ઘરપકડના વોરેટ બજવા પર પેન્ડીંગ છે.

કામગીરી કરનાર અધિકારી કર્મચારી-

એચ.એમ.રાણા 1/૮ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. આર.આર.

પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ

પો.હેડ.કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા

પો.હેડ.કોન્સ.અનીલભાઈ ગુજરાતી

પો.હેડ.કોન્સ.મહીપાલસિંહ જાડેજા

પો.હેડ.કોન્સ.મહેશભાઈ જાની

પો.કોન્સ.મેઠુલભાઈ સોનરાજ

( એચ.એમ. રાણા ) I/C પોલીસ ઈન્સ. એલ.સી.બી. આર.આર. ની યાદીમાં જણાવાયું છે.

(11:55 pm IST)