News of Monday, 5th December 2022
'વી' એપ પર લુડો ટુર્નામેન્ટ
રાજકોટ તા. ૫ : અગ્રણી ટેલીકોમ ઓપરેટર 'વી' એ ઓનલાઇન ગેમર્સ ખાસ કરીને કેઝયુઅલ ગેમર્સને લક્ષ્યમાં રાખી એકસપ્રેસ લુડો ટુર્નામેન્ટનું આયોજન રેલ છે. ૩૦ નવેમ્બરથી લઇને ૧૫ ડીસેમ્બર સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારને લંડન ટ્રીપની તક પ્રોવાઇડ કરવામાં આવી છે.
(3:56 pm IST)