News of Tuesday, 6th April 2021
રાજકોટ મહાપાલિકામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો : આરોગ્ય શાખાના 70 કર્મચારીઓ કોરોના સંક્રમિત
વિજિલન્સ વિભાગના 6 કર્મચારીઓ સહિત અનેક વિભાગના કર્મચારીઓ કોરોના પોઝીટીવ : ટેસ્ટિંગ, વેકસીનેશન સહિતની કામગીરી ખોરવવાની ભીતિ
રાજકોટ મહાપાલિકામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે આરોગ્ય શાખાના 70 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ભારે ફફડાટ ફેલાયો છે વિજિલન્સ વિભાગના 6 કર્મચારીઓ સહિત અનેક વિભાગના કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે મનપાના કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા ટેસ્ટિંગ, વેકસીનેશન સહિતની કામગીરી ખોરવવાની ભીતિ સેવાઈ રહી છે
(9:51 pm IST)