News of Thursday, 6th May 2021
રાજકોટમાં ગરમીનું મોજુ યથાવાતઃ સાંજે ૬ વાગ્યે ૪૧.૨ ડીગ્રી તાપમાન
રાજકોટઃ શહેરમાં આજે પણ તાપમાનનો પારો ૪૧ ડીગ્રીથી ઉપર રહ્યો હતોઃ હવામાન વિભાગે નોંધ્યા મુજબ સાંજે ૬ વાગ્યે ૪૧.૨ ડીગ્રી તાપમાન હતું: ૧૪ કી.મી.ની ઝડપે પવન ફુંકાતો હતોઃ જો કે ઉનાળામાં ૪૦ ડીગ્રી મહત્તમ તાપમાન સામાન્ય રીતે હોય છે
(6:04 pm IST)