News of Thursday, 6th October 2022
રાત્રે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા : આકાશમાં વાદળાઓ ઘેરાયા
150 ફૂટ રિંગ રોડ તરફના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ
રાત્રે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા પડ્યા છે રાત્રે આકાશમાં વાદળાઓ ઘેરાયા છે આ લખાઈ છે ત્યારે રાત્રે 9-30 વાગ્યે શહેરના 150 ફૂટ રિંગ રોડ તરફના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે
(9:31 pm IST)