રાજકોટ
News of Tuesday, 6th December 2022

મોદીજીને કીર્તીબાના જય માતાજી

 શહેરના વોર્ડ નં. ૧૭ ના ભાજપના કોર્પોરેટર કીર્તીબા રાણાએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની શુભેચ્‍છા મુલાકાત લઇ જય માતાજી કર્યા હતા. મોદીજીએ પણ સામે જય માતાજી કહી અભિવાદન ઝિલ્‍યુ હતુ. બાદમાં લોકસંપર્ક, બુથ મીટીંગ, પાર્ટી પ્રચાર પ્રસાર અંગે ચર્ચા કરી હતી.

(4:21 pm IST)