રાજકોટ
News of Tuesday, 6th December 2022

રાજકોટ વાઇરલ ઓડિયો મામલે કુંવરજી બાવળિયાનો મોટો આક્ષેપ, ગજેન્દ્ર રામાણી અને નગર પાલિકાના પ્રમુખ સભ્યો સહિતની ટોળકી પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા, જયભોલે નાથ જેવી સાંકેતિક ભાષામાં કોંગ્રેસના ઉમેદવાર ટેકો આપતા હતા, આ બાબતે મે અગાઉ પણ હાઇકમાન્ડમાં ફરિયાદ કરી છે, છતાં કોઈ પગલાં લેવાયા ન હતા જેની અસર ચૂંટણી ઉપર જોવા મળી, આ બધા પાછળ ભરત બોઘરાં પણ સામેલ છે, ફરી પાછી કુંવરજી બાવળિયા હાઈકમાંડ ને કરશે રજૂઆત. પહેલા સાંભળો વાયરલ ઓડીયો ક્લીપ.

(4:30 pm IST)