News of Monday, 8th February 2021
વોર્ડ નં. ૧૭માં સામાજીક કાર્યકર સવજીભાઇ ફડદુએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ
રાજકોટ તા. ૮ :.. શહેરનાં વોર્ડ નં. ૧૭ માંથી સામાજીક કાર્યકર સવજીભાઇ ફડદુ અને દિનેશભાઇ ઠુમ્મર બહુજન સમાજ પાર્ટી માંથી ચૂંટણી લડશે. તેઓએ તા. પ શુક્રવારના રોજ ફોર્મ ભર્યુ છે.
(4:42 pm IST)