રાજકોટ
News of Tuesday, 8th September 2020

રેલનગરમાં કોરોનાની તપાસ

કોરોનાની મહામારીને મહાત કરવા મેદાને પડેલી આર. એમ. સી. અને અધિકારીઓમાં આજે ડે. કમિશનરશ્રી નંદાણી  શહેરના છેવાડાના વિસ્તાર એવા રેલનગર આવાસની મુલાકાત લઇ કોરોના સર્વેની ટીમનું ચેકીંગ કરેલ તે સમયે ટાઉનશીપના પ્રમુખ અલ્તાફભાઇ ગમનભાઇ દવે તથા શૈલેષભાઇ પરમાર હાજર રહેલ.

(3:35 pm IST)