રાજકોટ
News of Tuesday, 8th September 2020

પ્રણવ મુખર્જી, દિલીપ ગાંધી વગેરેને સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ

રાજકોટ : જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન દિલીપ ગાંધી ઉપરાંત બચુભાઇ અને કોરોનાના મૃતકોના માનમાં બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:43 pm IST)