News of Tuesday, 8th September 2020
રાજકોટના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર એ.કે.સિંઘ કોરોનાની ઝપટે ચડ્યા : કોર્પોરેશન કચેરીમાં ભારે ફફડાટ
રાજકોટ: મ્યુનિ.કોર્પોરેશનનાં ડે.કમિશનર એ.કે.સિંઘ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશન કચેરી માં ફફડાટ ફેલાયો છે. તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે .તબિયત સારી છે.
(9:41 pm IST)