News of Wednesday, 8th December 2021
શહેરમાં બપોર સુધીમાં કોરોના કેસનો આંક '૦'
રાજકોટઃ શહેરમાં આજ બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયોઃ કુલ કેસનો આંક ૪૨,૮૮૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૪૧૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે
(3:51 pm IST)