News of Thursday, 8th December 2022
પરિણામની પળેપળની માહિતી મેળવવા મીડિયાનો કાફલો કણકોટમાં
રાજકોટ : આજે કણકોટની સરકારી કોલેજ ખાતે મત ગણતરી શરૂ થતાં રાજકોટના પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મત ગણતરી કેન્દ્ર પર ઉમટી પડેલ તેની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરિયા)
(10:33 am IST)