રાજકોટ
News of Thursday, 8th December 2022

ગોંડલ બેઠક ઉપર ભવ્‍ય જીત બાદ જયરાજસિંહ જાડેજા ખુશખુશાલ

રાજકોટઃ ગોંડલની બેઠક ઉપર ગીતાબા જયરાજસિંહ જાડેજા જીતી ગયા છે. ભારે ચર્ચામાં રહેલી આ બેઠક ઉપર જયરાજસિંહનો દબદબો યથાવત રહ્યો છે. ગીતાબાની ભવ્‍ય જીત બાદ જયરાજસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધ્‍યા હતા.(તસ્‍વીરઃ ઓશક બગથરીયા)

(4:22 pm IST)